Ranggheli: The Bhavai Saga
ભગવાન શ્રી ગણેશ ની વંદના સાથે - આપ સૌને સમર્પિત એક ખાસ સંદેશા સાથે.. Ranggheli: The Bhavai Saga – for the first time in New Zealand!
Gujarati Sahitya Mandal NZ proudly presents Bhavai, our 700-year-old Gujarati folk theatre tradition — isn’t that something for every Kiwi-Gujarati to feel proud of?
1st May ના દિવસે, આપણું આગવું folk theatre, 700 વર્ષો જૂનું
From 22 to 26 July, યાદ છે ને - રંગલો ને રંગલી? તાક થૈયા થૈયા તાક થૈઈ…….?

